- Get link
- X
- Other Apps
Featured post
- Get link
- X
- Other Apps
Tips to be proactive towards goals.
સફળતા મેળવવા માટે અનેક લોકો મહેનત કરતા હોય છે. અને સફળતા પણ મેળવતા હોય છે જેમાંથી કેટલા એવાં પણ લોકો હોય છે જે થોડા દિવસ મહેનત કર્યાં પછી છોડી દેતા હોય છે. તેઓ પોતાના લક્ષ્ય પ્રત્યે સક્રીય રહી શકતા નથી. આ આર્ટિકલ માં કોઈ પણ વ્યક્તી પોતાના લક્ષ્ય ને મેળવવા માટે કેવી રીત સક્રીય રહી શકશે તેના વિશે જાણવા મળશે. પોતાના લક્ષ્ય હાસિલ કરવા માટે મહેનત કરો.
પોતાના સપનો સાકાર કરવા માટે પોતાની બધી જ તાકાત થી મહેનત કરો. 6 મહિના સુધી બીજું બધું ભૂલી જો. જે તમારો સમય બગાડે છે. પોતાનું લક્ષ્ય નાનું હોય કે મોટું તેને મેળવવા માટે દિલથી મહેનત કરો સફળતા જરૂર મળશે. સફળતા મળશે તો બીજું બધું મળવાનું જ છે. સમાજ માં માન, ગમતી છોકરી, મીત્રો વગેરે સફળતા મળવાથી સામેેથી મળવાનુ જ છે જેથી સૌથી પહેલા સફળતા માટે મહેનત કરવી એ વધુ જરૂરી છે.
પ્લાનિંગ કરો.
પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ટાઇમ ટેબલ બનાવો જેનાથી તમે તમારા દરેક વિષયનું નોલેજ મેળવી શકો. જે વિષય તમને અઘરો લાગે તેના પર વધું ફોક્સ કરો.
Meditation કરો.
દરરોજ મેડિટેશન કરવાથી મનમાં આવતાં ખોટા વિચારો દુર થાય છે. એક સકાત્મક ઊર્જા શરીરમાં ઉત્પન્ન થાય છે. જે કામ કરવા માટે બળ પુરું પાડે છે. દારોરજ ઘ્યાન કરવાથી Concentration માં વધારો થાય છે. જેથી વધુ સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી સકાય છે,જેનાથી યાદશક્તિમાં વધારો થાય છે. વિચારો સકારાત્મક બને છે અને વિચારવાની શક્તિમા વધારો થાય છે. ધ્યાન કરવાથી તણાવ, ડિપ્રેશન, ચિંતા જેવી બીમારીઓ દુર થાય છે. ધ્યાન થી પોતાના લક્ષ્ય ને, પોતાના સપનો સાકાર કરવામાં મદદ રૂપ બને છે. જેથી નીયમીત ધ્યાન કરવું જોઈએ.
News, સફળ વ્યક્તિઓની બૂક વાંચવી.
દરરોજ news વાંચવાથી દેશમાં, રાજ્યમાં બની રહેલી ઘટનાઓ વિશે જાણવા મળે છે. દરરોજ કંઇક નવુ ને નવું news માં આવતું હોય છે. જેનાથી વર્તમાન બાબતોથી માહિતગાર રહી શકીએ છીએ. ન્યૂઝ વાંચવાની વર્તમાન બાબતોથી અપડેટ રહી શકીએ છીએ. આથી નીયમીત news વાંચવા જોઈએ. જે પોતાના લક્ષ્ય પ્રત્યે સક્રીય રહેવામાં મદદ કરે છે.
પૂર્તી ઉંઘ લેવી.
6 થી 7 કલાક ઉંઘ લેવી જરૂરી છે. કારણ કે અધૂરી ઉંઘ લેવાથી કોઈ પણ કામ યોગ્ય રીતે કરી શકતા નથી કામમા oncentration રહેતું નથી અને કામમા મન લાગતું નથી. જેથી પુરતી ઉંઘ લેવી ખુબજ જરૂરી છે. અધૂરી ઉંઘ થાકનો અનુભવ કરાવે છે.
Movation સાંભળો.
જયારે પણ વાંચવામાં મન ન લાગતું હોય ત્યારે મોટીવેશન સાંભળો curret માં નોકરી લાગેલ વ્યકિતઓ માંથી પ્રેરણા મેળવો પોતાની જાતને પ્રેરણા આપતી બબ્રોનેટ એકથી કરો અને તેમનામાં થી મોટીવેશન મેળવો. પોતાની જાતને મોટીવેટ કરતાં રહો અને સફળતા જરૂર મળશે.
કસરત કરો.
દરરોજ કસરત કરવાથી કામ કરવાની ક્ષમતા માં વધારો થાય છે. શરીર જોખમ ઉઠાવવા માટે પણ મજબૂત બને છે. કસરત કરવાથી રદય ની કાર્યક્ષમતા માં વધારો થાય છે. શરીરમાં રહેલાં રોગો દૂર થાય છે. કસરત કરવાથી આપણું સ્વાસ્થય સારુ રહે છે. સારુ સ્વાસ્થય એક સારા વ્યક્તીની નિશાની છે. દરરોજ કસરત કરવાથી તમારા શરીરમાં ઊર્જા રહે છે. અપચો, કબજિયા,જેવી બીમારી દૂર થયું છે કસરત કરવાથી શરીરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે જે આખો દિવસ સક્રીય રહેવામાં મદદ રૂપ થાય છે. લક્ષ્ય ને હાસિલ કરવામાં કસરત ખુબ જ મદદ થાય છે.
આઠવાડિયમાં એક વાર તમને ગમતી જગ્યાની મુલાકાત લો.
સક્રીય રહેવા માટે અઠવાડિયામાં એક વાર ગમતી જગ્યાની મુલાકાત લેવાથી તમારૂ મન પ્રફુલ્લિત રહે છે. તમે ચિંતા મુક્ત થઈ જાઓ છો જેથી તમારી મહેનત માં તમારુ મન ભટકતું નથી અને તમને વાંચવામાં પણ વધુ રસ લાગે છે.
નીચેની આદતો પાડો.
સમયનો બગાડ ન કરો.
સવારે વહેલા ઉઠવાની આદત પાડો
પોતાનું કામ સમય સર પૂર્ણ કરવું.
રિવિજન કરો.
નોટ્સ બનાવવો.
મહત્વની આદતો વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.
ઉંઘતા પહેલાં આખા દિવસ ની કામગીરી યાદ કરો તેના પછી આગળના દિવસ ની કામગીરી કેવી રહેશે તેનાં વિશે વિચારો અને અંતે પોતાના લક્ષ્ય ને યાદ કરતા રહો જ્યા સુધિ તમને ઉંઘ ન આવે ત્યા સુધી કારણ કે આ સમયે કોઈ પણ કરવાથી અને આવું લાંબા સમય સુધી થવાથી તે વીચાર આપણાં Subconscious mind માં જાય છે. એક વાર કોઈ પણ વીચાર Subconscious mind માં જવાથી તેને પ્રાપ્ત કરવા માટે આપનું Subconscious mind પુરે પુરો પ્રયાસ કરે છે. અને અંતે સાફળતા મોટા ભાગે મળતી જ હોય છે. જેથી ઉંઘતા પહેલાં પોતાના લક્ષ્ય ને યાદ કરવુ જરૂરી છે.
Comments
Post a Comment